નમસ્કાર
મિત્રો,
હાલ માં જ ડીજીપે લેટેસ્ટ વર્ઝન 2.2 સી.એસ.સી.
ઇ-ગર્વન્નસ દ્વારા બનાવવામાં આવ્યુ છે જેના દ્વારા આપ આપના રોજીંદા નાણાંકીય વ્યવહારો
કરી શકો છો.
ડીજીપે ની મુખ્ય સુવિધાઓ :
૧. બીલ ની ચૂકવણી
૨. બેંકમા રૂપીયા જમા (ડીપોઝીટ)
૩. બેંક માંથી રૂપીયા ઉપાડ્વા (વિથડ્રોવલ)
૪. બેંક સાથે આધાર સીડીંગ (આધારકાર્ડ લિંક)
નોંધ : આ વ્યવહાર ત્યારે જ શક્ય બનશે
જ્યારે આપનુ આધારકાર્ડ આપના બેંક ખાતા સાથે લિંક હશે.
ડાઉનલોડ કરવા ડીજીપે આઇકન પર ક્લીક કરો.
___________________________________________________________